ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે હેલ્થ ચેકઅપ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  

     પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયનેકોલોજીસ્ટ દ્વારા ૩૮ સગર્ભા બહેનોની વિનામુલ્યે તપાસ, લેબોરેટરી પરીક્ષણ તેમજ જરૂરી દવા આપવામાં આવી હતી. MOU થયેલ હોસ્પિટલમાં વિનામુલ્યે સોનોગ્રાફી કરાવવાની વ્યવસ્થા અને બહેનોને લાવવા અને લઈ જવા માટે ખિલખિલાટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment