હિન્દ ન્યુઝ, રાજકોટ
સેવા સમર્પણ અને જૂનાગઢના પરોપકારી લોકનાયક સ્વ. પેથલજીભાઇ ચાવડાના સુપુત્રી, પૂર્વ ગુજરાત કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં મોટાબેન, CWC ના ગુજરાત કારોબારી સભ્ય, સેન્ટ ગાર્ગી સ્કૂલનાં ચેરપર્સન, હિન્દ રક્ષક સંઘ – દુર્ગાસેનાના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ અનેકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોથી જોડાઈને સેવા કર્યો કરતા શ્રીમતી રમાબેન હેરભા ને ‘હિન્દ ન્યુઝ’ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સહ શુભેચ્છાઓ
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના પગલે શ્રીમતી રમાબેન હેરભા પોતાના જન્મદિવસની ઉજવણી સાદગી પૂર્ણ રીતે ઉજવવાનું નકકી કરેલ હોય તેઓ દ્વારા રાજકોટ ખાતે પોતે વૃદ્ધાઆશ્રમના વૃદ્ધો સાથે જમશે અને વૃદ્ધોને જમાડી આશિર્વાદ મેળવશે એમ એક અખબારી યાદીમાં જણાવેલ છે
