અમદાવાદ ખાતે પુનઃ વસવાટ માટે વાર્ષિક પરિસંવાદ યોજાયો 2024-12-22 Admin હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદના સાણંદ ખાતે પૂર્વ સૈનિક, સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓનું કલ્યાણ અને પુનઃ વસવાટ માટે વાર્ષિક પરિસંવાદ યોજાયો શહીદ થયેલા વીર જવાનોના ૬ પરિવારોનું સાણંદ ખાતે સન્માન કરવામાં આવ્યું Post Views: 20