હિન્દ ન્યુઝ, ભાવનગર
ઘોઘા તાલુકાના થળસર ગામના મનિષાબા કિશોરસિંહ ને મહાદેવ સખી મંડળ યોજના થકી મળી રહ્યા છે ઘણાં લાભ. એ અંતર્ગત તેઓ પોતે તથા પોતાનો પરિવાર મહાદેવ સખી મંડળ ની યોજના થકી ધણાં લાભ મેળવી રહ્યા છે.
શ્રીમતી મનિષાબા કિશોરસિંહ એ જણાવ્યું હતું કે તેઓને દર મહિને ૧૦૦૦ ની બચત કરી રહ્યા છે, જેમાંથી તેઓને ૧૫૦૦૦ હજાર અને ૧ લાખ ની સી.સી. લોન મળેલ. હવે તેવો સખી મંડળ યોજનાથી પગભર થયા છે.