ગળતેશ્વર તાલુકા ના વસો ગામે ખાતે ૭૫ મો પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર 

       ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામ ના સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળા માં ૭૫ માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી.

જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી ના સૂત્ર ને ધ્યાન માં રાખતા બેટી બચાઓ, બેટી પઢાઓ વસો ગામ સારું ભળતર કરનાર દર્શના પ્રજાપતિ ના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

ત્યાર બાદ પ્રાથમિક શાળા ની વિધાર્થીનીઓએ દેશ ભક્તિ ગીત પર અભિનય કર્યું અને પ્રાથમિક શાળાના શિક્ષકો, વિધાર્થીઓ, સભ્ય અને  ગ્રામજન મોટી સંખ્યામાં હાજર રહ્યા.

રિપોર્ટર : મોહીન મલેક, ગળતેશ્વર

Related posts

Leave a Comment