બોટાદ જિલ્લાની મહિલા ઉપર થયેલ  બળાત્કાર ફરિયાદ નો વિડિઓ વાયરલ કરીને સાધુ સંતો પાસે થી  પૈસા ની માંગણી કરીને  ધમકી આપતાં શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી

બોટાદ,

લાઠી તાલુકાના  દામનગર પોલીસે હકીકત લાવેલ છે નારાયણ નગર માં બનેલ થોડાક દિવસ પેલા  બળત્કાર ની ઘટના નો છે જેમાં સાધુ, સ્વામી ને એવી આ 5શખ્સોએ એવી  ધમકી આપી હતી કે તમે અમોને 45 લાખ આપો સાધુ, સ્વામી એ પૈસા નહિ આપવાની ના પાડતા આ લોકોએ મહિલા એ બોલેલો વિડિઓ વાયરલ કરીશું  એવી ધમકી આપી હતી. હકીકત વિડિયા ની હકીકત બહાર આવવાથી દામનગર psi પરમારે આ 5 આરોપી ઉપર ફરિયાદ દાખલ કરેલ હતી. જેમાં હાલ 3 જણા ને પકડી લીધા છે. આ લોકો ઉપર કલમ લગાડેલ છે 384/389 વગેરે અલગ કલમ લગાડેલ છે જેમાં 1.પ્રવીણ રાઠોડ 2.જીગ્નેશ મણવર 3.રમેશ મારું ને ઝડપી લીધા છે અને 2 મહિલાઓ ની શોધખોળ ચાલુ છે જેના આ નામ આ મુજબ છે. 4.લાભુબેન મુછડીયા  5.મીનાબેન અને અમરેલી દામનગર પોલીસ સ્ટાફ કામગીરી સારી રીતે જવાબદારી પૂર્વક કરી રહ્યા છે.

 

રિપોર્ટર : આસિફ રાવાણી ઢસા

Related posts

Leave a Comment