હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રાના બાલા હનુમાન પાસે ૩૦૦ ધેટાં સાથે માલધારી પરિવારે ધામા નાખેલ જયારે ત હરદાભાઈ આબાભાઈ અને તેમના ભત્રીજા સહીત અન્ય વ્યક્તિઓ બાલા હનુમાન પાસે ધેટાં ચરાવતાં હોય સાંજના સમયે ધેટાં ની ગણતરી કરતા ઓછા જોવા મળતા તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ પણ ભાળ ન મળતા અમે ધાંગધ્રા તાલુકા પોલીસે ફરિયાદ કરવા આવતા રસ્તામાં અમને ખબર પડી કે કોઈ ઘેટા ભરેલી ગાડી પકડાઈ છે એટલે હું અને મારા બીજા અન્ય સાથીઓ સાથે ત્યાં જઈને જોયું તો અમારા ધેટાં ને ઓળખી પાડયા હતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ ધટના સ્થળે પોહચી ધેટાં ભરેલ બોલેરો સાથે મહેશ ઉર્ફે મુન્નો ઉકાભાઈ, રબ્બાનીશા સતારસા અને કામેલ મુસ્તાક આ ત્રણેય ઈસમોને પકડી પોલીસ ધોરણસરની કાર્યવાહી કરેલ
રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા