વય મર્યાદા વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર પાણી પુરવઠા ખાતે ફરજ બજાવતા ભીમજીભાઇ વાઘેલા રાધનપુર પાણી પુરવઠા ખાતે રાધનપુર માં સર્વયર તરીકે ફરજ બજાવતા રાધનપુર વિસ્તારમાં લોકોના દિલ જીતી લેનાર ભીમજીભાઇ વાઘેલા ના વય મર્યાદા નિવુત સમારંભ રાધનપુર શિશુ મંદિર ખાતે યોજાયો જેમાં ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ માં વિદાય સમારંભ યોજાયો જેમાં વિનોદભાઈ ગોકલાણી શૈલેષભાઈ ઠક્કર પ્રકાશ દક્ષિણી જીવણભાઈ આહીર આર.એસ.એસ. માંથી ચિતનભાઇ અને નવીનભાઈ પ્રજાપતિ, કે.સી.પટેલ, લવિગજી સોલંકી, વિનુભાઈ પટેલ, દશરથજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ ડો.નવીનભાઈ ઠક્કર, પ્રવિણભાઇ મહાલક્ષ્મી સહિત ના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વય મર્યાદા વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment