ધાંગધ્રા આર્ય સમાજ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા ઈનર વ્હીલ ક્લબ ઓફ ધાંગધ્રા અને રોટરેકટ ક્લબ ઓફ ધાંગધ્રા ના સહયોગથી સ્વર્ગેસી ડોક્ટર શાંતિલાલ એસ ડાભી ની સ્મૃતિ સંદર્ભે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે દિન પ્રતિદિન જરૂરિયાત બ્લડની હોય છે તેને ધ્યાનમાં રાખી ને ધ્રાંગધ્રા શહેર ના મુખ્ય એન્જોયો રોટરી કલબ ધ્રાંગધ્રા દ્રારા રક્તદાન કેમ્પ નું જગનાથ યાત્રાધામ નિમતે બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન થયું રોટરી કલબ તેમજ રોટરેક તેમજ ઇન્વેલ કલબ ના હોદ્દેદારો એ રક્ત દાન કર્યું આ ત્રણેય ક્લબ દ્વારા આર્ય સમાજ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોહળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ મહાદાન ના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment