હિન્દ ન્યુઝ, જસદણ
અષાઢી બીજ નિમિત્તે વરુણદેવને રીઝવવા જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, જસદણ શહેર મહામંત્રી ભરતભાઈ છાયાણી (bbc) જસદણ શહેર ગૌરક્ષા પ્રમુખ દીપુભાઈ ધોબી, જસદણ માર્કેટિંગ યાડ ના ડિરેક્ટર ભરતભાઈ એલ.છાયાણી, ચંદુભાઈ રસોયા તેમજ રામેશ્વર યુવક મંડળ તેમજ રામેશ્વર મંદિર ના સંયુક્ત ઉપક્રમે શ્વાન ભોજનનું આયોજન રાખેલ છે તેમજ શ્વાન માટે લાડુ બન્યા બાદ જસદણ શહેર યુવા ભાજપ ટીમ દ્વારા શેરીએ શેરીએ સ્વાનને લાડુ ખવડાવવામાં આવશે.
બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ