સાંતલપુર તાલુકાના એવાલ, જાખોત્રા, નવા જાખોત્રા, ચારણકા ગામોની મુલાકાત કરતા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર

તા.26/06/2022 ના રોજ સાંતલપુર તાલુકાના એવાલ, જાખોત્રા, નવા જાખોત્રા, ચારણકા ગામોની મુલાકાત કરતા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ પીવાના પાણી અને સિંચાઇના પાણીના પ્રશ્નોના સત્વરે નિકાલ કરવાની ખાત્રી આપી હતી.

જેમાં બાબુભાઈ આહીર (કા.પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ) વાલાભાઈ આહીર, આદિત્ય ઝૂલા, ડામરાભાઈ ચૌધરી, ભચાભાઈ લાલાભાઈ આહીર (દાત્રાણા) હમીરભાઇ આહીર, નાગદાનભાઈ, ખીમાભાઇ રબારી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment