ધ્રાંગધ્રા ના શિવકુજ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા 

         આજે 8 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ના શીવકુજ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યોગ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે આજના આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 8 મા વિશ્વ યોગ દિવસ નુ આયોજન શીશુકુંજ વિદ્યાલય ખાતે કરવામાં આવેલ. જેમાં પાલિકા પ્રમૂખ કલ્પનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને સંજયભાઈ ગોવાણી હાજર રહ્યા હતા તેમજ અધિકારીઓ,  નગરપાલિકાના પદાધિકારીઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment