બનાસકાંઠા ના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની આગથળા પોલીસે કરી અટકાયત

હિન્દ ન્યુઝ, લાખણી

લાખણી ખાતે કાર્યક્રમ કરવા જતાં તેમના ફાર્મ હાઉસ પરથી વહેલી સવારે કરી અટકાયત સંયુક્ત કિસાન મોરચા માં એક વર્ષ થીં વધારે ખેડૂતો આંદોલન કરી કેન્દ્ર સરકારે કૃષિ કાયદા પરત લિધા પણ એમ.એસ.પી કાયદો દેશ માં લાગું કરવો જેવી વિવિધ માંગણીઓ સરકારે લાગું ન કરતા આજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા વિશ્વાસ ઘાત દિવસ તરીકે કાર્યક્રમ કરવા જતાં વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી ના તમામ હોદ્દેદારો ની આગથળા પોલીસે અટકાયત કરી હતી બનાસકાંઠા જીલ્લા નાં ખેડૂત આગેવાનોની લાખણી ખાતે ૧૧ હોદ્દેદારો ની આગથળા પોલીસે અટકાયત કરી અચાનક અટકાયત કરાતા લોકોમાં ચર્ચા એ વેગ પકડ્યો હતો.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment