પોરબંદર જિલ્લાના ૨૭ વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુકત જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, પોરબંદર

            પોરબંદર જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસના પોઝીટીવ કેસ આવતા કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટે કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. (૧) પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાનાં માધવપુર ગામ વિસ્તારમાં માંગરોળ હાઇવે પર બહાદુરસિંહ અને જમનાદાસ મથુરાદાસ કક્કડના ઘર. (૨) પોરબંદર જિલ્લાના જુબેલી વિસ્તારમાં તિરૂપતિ મંદિર પાસે મનીષભાઇ દલપતરામ શનિશ્વરા અને ભીમા કાનાનાં ઘર સુધીનો વિસ્તાર. (૩) પોરબંદર જિલ્લાના ખાપટ વિસ્તારમાં કર્મચારી સોસાયટીમાં બટુક લાખા વીઝુંડાનાં ઘરથી ભોજા ખીમા ડોડીયા અને માલદે હાજા કડછાનાં ઘર સુધીનો વિસ્તાર (૪) પોરબંદર જિલ્લાના સોની બજાર વિસ્તારમાં નીર્મલા ધીરજ પંડયાનાં ઘરથી દીના બાલકિઝ પારેખ અને મુકેશ જાદવ મોદીના ઘર સુધીનો વીસ્તાર. (૫) પોરબંદર જિલ્લાના જુબેલી વિસ્તારમાં સવદાસ પરબત મોઢવાડીયા અને વિજય કાના રાતીયાનાં ઘરથી મનોજ રામજી અને દીશા પ્રભુદાસ અગ્રાવતનાં ઘર સુધીનો વિસ્તાર. (૬) પોરબંદર જિલ્લાના નવા કુંભારવાડા વિસ્તારમાં સુનીલ પ્રજાપતિ અને શીવશંકર પ્રજાપતિનાં ઘરથી સુરેશ પ્રજાપતિનાં ઘર સુધીનો વિસ્તાર. (૭) પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારમાં કે.કે.નગરમાં ચામડીયા કેવલ મનસુખભાઇનું ઘર. (૮) પોરબંદર જિલ્લાના સીગ્મા સ્કુલ વાળી ગલીમાં પ્રશાંત નરેન્દ્ર કાનાણીનાં ઘરથી નરેન્દ્ર ઘનજી કાનાણી અને દેવજી પરસોતમ પવનીયાનાં ઘર સુધીનો વિસ્તાર (૯) પોરબંદર જિલ્લાના સુભાષનગર વીસ્તારમાં પરસોતમ મોહન કિશોરનાં ઘરથી રામજી નથુ વહીયા અને વીજય બાબુ કાણકીયાનાં ઘર સુધીનો વિસ્તાર. (૧૦) પોરબંદર જિલ્લાના સલાટવાડા વિસ્તારમાં હિરાલાલ માધવજી ડાભી અને નરેશ પ્રભુદાસ પાંજરીનાં ઘરથી મોહન પ્રેમજી ડાભીના ઘર સુધીનો વિસ્તાર. (૧૧) પોરબંદર જિલ્લાના અંબેનગર વિસ્તારમાં સિધ્ધાર્થ દેવશી શીંગરખીયાનાં ઘરથી દેવેન્દ્ર છગન ડોડીયાનાં ઘર સુધીનો વિસ્તાર. (૧૨) પોરબંદર જિલ્લાના રોકડીયા હનુમાન વિસ્તારમાં શ્યામ પાર્કમાં શાંતીભાઇ મોઢા અને દેવા આલા પરમારનાં ઘરથી રણજીત પરમાર અને બીપીનભાઇ નાં ઘર સુધીનો વિસ્તાર. (૧૩)પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારમાં સોલ્ટ વોટર હોટલની પાછળ પુનમ શાંતીલાલ મકવાણાનું ઘર. (૧૪) પોરબંદર જીલ્લાનાં ખાપટ વીસ્તારમાં લક્ષ્મી માલદે પરમાર અને નાનજી દેવા મકવાણાનાં ઘરથી નારણ જાદવ અખીયા અને અરજણ મંગા મકવાણાનાં ઘર સુધીનો વિસ્તાર. (૧૫) પોરબંદર જિલ્લાના નવા કુંભારવાડા વિસ્તારમાં શેરી નંબર ૧૭માં ગોવિંદ ખીમજી પાણખાણિયાના ઘરથી પોપટ થાનકી અને બાબુ મોહન રાઠોડના ઘર સુધીનો વિસ્તાર. (૧૬)પોરબંદર જિલ્લાના નગીનદાસ મોદીપ્લોટ કમલા જાદવ બારિયાના ઘરથી રાજેશ નારણ પટનેશા અને સુરેશ ડાયા પુનાણીના ઘર સુધીનો વિસ્તાર. (૧૭) પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારમાં કે કે નગર વિસ્તારમાં રશ્મિ મહેશ લાખાણીનું ઘર અને બાજુના બંધ ઘર સુધીનો વિસ્તાર. (૧૮) પોરબંદર જિલ્લાના સીતારામનગર વિસ્તારમાં ઉદય મિલેશ વારાનાં ઘરથી પ્રદીપભાઈના ઘર સુધીનો વીસ્તાર. (૧૯) પોરબંદર જિલ્લાના નરસંગ ટેકરી વિસ્તારમાં નાસર એનાયત અલરખાના ઘરથી આશિષ નટ્ટુ ગજ્જર અને ચંદ્રેશ કાંતિ પરમારના ઘર સુધીનો વિસ્તાર. (૨૦) પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારમાં તુંબડા વિસ્તારમાં ખરા ભરત મસરી અને રમેશ હેમચંદ્ર કવાનાં ઘર સુધીનો વિસ્તાર. (૨૧) પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાનાં સ્ટેશન પ્લોટનિતિન ભૂપત મકવાણાનું ઘર. (૨૨) પોરબંદર જિલ્લાના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં ઇન્ડસબેન્ક ની સામે આકાશભાઈ વિઠલાણીનું ઘર. (૨૩) પોરબંદર જિલ્લાના કમલાબાગ વીસ્તારમાં અંબિકા હાઉસિંગ સોસાયટીમાં બાપાસીતારામ મંદિર ચોક પાસે કિશન હસમુખ ગોહેલનું ઘર. (૨૪)પોરબંદર જિલ્લાના રાવલિયા પ્લોટ વિસ્તારમાં ઘેડિયા સ્કૂલ પાસે ક્રિષ્ના શૈલેષ બદીયાણીનું ઘર. (૨૫) પોરબંદર જિલ્લાના સુભાષનગર વિસ્તારમાં મણિબેન ધના તુંબડીયા અને બચુ ઘના તુબડિયાના ઘર સુધીનો વિસ્તાર. (૨૬) પોરબંદર જિલ્લાના રવિ પાર્ક વિસ્તારમાં બાબુ ભુરા તેરૈયા ના ઘર ની બાજુમાં ખાલી પ્લોટથી કૃષ્ણાકન જયંતિલાલ પોપટનાં ઘર સુધીનો વિસ્તાર. (૨૭)પોરબંદર જિલ્લાના ધનલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં રીટા દિનેશ પોસ્તરીયાનાં ઘરથી હેતલ ભરત ચૌહાણનાં ૧ સામેનાં બંધ મકાન સુધીના વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોનમાથી મુક્ત કરાયો છે.

Related posts

Leave a Comment