હિન્દ ન્યૂઝ, થરાદ
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે સતત એક મહિના સોટા રળાવુ ગાયોને લીલુ ઘાસચારો ગ્રામજનોના તરફથી નાખવામાં આવે છે અને જે પ્રકારે પાછલા કેટલા વર્ષોથી જે પ્રકારે લુવાણા કળશ ની સોટા ની રળાવુ ગાયોની જે પ્રકારે સેવા કરવામાં આવે છે, પાછલા કેટલા વર્ષોથી ગાયો માટે લુવાણા કળશ ગ્રામજનો પોતાનો અમૂલ્ય સમય નીકાળીને ગાયોની સેવા કરે છે અને આ ગામ ની સોટા ની રળાવુ ગાયો માટે જે પ્રકારે સેવા કરવામાં આવે છે. તે હાલ પ્રથમ નંબર ગામ આવેલ છે.
જે ગ્રામ જનોને ગાયો પ્રત્યે લાગણી અને પ્રેમ છે કે કોઈપણ સમયમાં ગાયોની સેવા કરવા માટે તમામ દરેક સમાજના યુવાન મિત્ર દ્વારા ટીમ બનાવેલ છે અને આ ટીમ દ્વારા સતત અલગ અલગ પ્રકાર ના ઘાસચારા નાખવામાં આવે છે અને ગોળ સુકો ઘાસચારો અને કતર અને લીલો ઘાસચારો આ પ્રકારે ગૌભક્ત ટીમ દ્વારા લુવાણા કળશ સોટાની રળાવુ ગાયોની સેવા કરવામાં આવે છે.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી