સુરત જીલ્લા કામરેજ તાલુકા ના ખોલવડ ગામ ખાતે કોરોના વેક્સીન રસીકરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, સુરત  

    હાલ કોરોના એ પુરા વિશ્વમાં ભરડો લીધો છે જે ભરડામાંથી બચવા માટે વેક્સીન એજ સારો ઉપાય છે, માટે સૌ ગ્રામ જનોની માંગણી ને ધ્યાને લઈ આગેવાનો સાથે સંકલન કરી ખોલવડ શુભમ રો હાઉસની વાડી સમય સવારે 10 થી સાજે 05 સુધી ખોલવડ ગામના સરપંચ હારુનભાઈ તૈલી અને ખોલવડ-1 તાલુકા પંચાયતના સદસ્ય એઝાઝ તૈલીના નેજા હેઠળ રસીકરણ ઉત્સવનું આયોજન કર્યું હતું. ઉમર મર્યાદા 45 થી ઉપર ના સૌ ગામવાસીઓ રસી નો પહેલો ડોઝ નો એ લાભ લીધા હતા.

પોતાનો આધારકાર્ડ ફરજીયાત સાથે લાવવાનો અને બતાવી રસી મુકાવો આગ્રહ કરવામાં આવેલ ખોલવડ ગામની તમામ સોસાયટીઓ અને આજુબાજુની તમામ સોસાયટી એ સહકાર સાથે કોરોના વેક્સીન રસી નો ડોઝ લાભ લેવામાં આવેલ.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment