હિન્દ ન્યૂઝ, ગીરસોમનાથ
ઉપરોક્ત કાર્યક્રમ નો ઇ-શુભારંભ તા.૨૨/૦૨/૨૦૨૧ સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી ના વરદ હસ્તે તથા સૌરાષ્ટ્ર કચ્છ ના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશ કુમાર અને ટ્રસ્ટી પ્રો. જે.ડી .પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા સૌ પ્રેસ મીત્રો ને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી હાર્દિક નિમંત્રણ છે.
સમય:
સવારે ૧૦-૩૦ કલાકે
સ્થળ: શ્રી રામ મંદિર ઓડિટોરીયમ, પ્રભાસ પાટણ