કેશોદ, જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોક ડાઉનનુ પાલન
કેશોદ તાલુકાના બામણાસા ગામે લોક ડાઉનની અમલવારી
ગ્રામ પંચાયત દ્વારા કરાવવામાં આવે છે લોક ડાઉનની અમલવારી
ગ્રામ પંચાયત દ્વારા ડ્રોન કેમેરાથી રાખવામા આવી રહી છે બાજ નજર
ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પણ લોકડાઉનનુ કરી રહ્યા છે પાલન
લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે તે જીઆરડી જવાન દ્વારા કરવામાં આવી રહી છે સઘન પૂછપરછ
ગ્રામ પંચાયત દ્વારા ગામને સેનેટાઈઝ કરી માસ્કનુ વિના મૂલ્યે કરવામા આવેછે વિતરણ
રીપોર્ટર : જગદીશ યાદવ, જુનાગઢ