હિન્દ ન્યૂઝ, લાખણી
લાખણી તાલુકા માં વાતાવરણ માં આજરોજ વહેલિ સવારે ધુમ્મસ ના કારણે રવિ પાક માં નુકસાન ની ભીતિ જોવા મળેલ છે. સવાર ના બાર વાગ્યાસુધી તડકાનુ આગમન ન થતા સમગ્ર વાતાવરણ ધુધળુ બન્યુ હતુ.
સવાર થી ધુમ્મસ નું પ્રમાણ વધારે જોવા મળતા વાહન ચાલકો ને વાહન ચાલવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો તેમજ ખેડુતો ને રવિ પાકોમાં ચૂંસિયા નામનું જીવાત આવવાની સાથે પાકમાં નુકશાન થવાથી ખેડુત ભારે ભયભીત થયા હોવાનું જાણવા મળ્યું.
રિપોર્ટર : ભરત ચૌહાણ, લાખણી