ગીર સોમનાથ જિલ્લાની સહકારી મંડળીઓ દ્રારા ઓડીટ ન કરાવતા કાર્યવાહી કરાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૦૫, ગીર સોમનાથ જિલ્લાની જુદી-જુદી સહકારી મંડળીઓ દ્રારા ઓડીટ ન કરાવાના કારણે મંડળીના તમામ દફતર સાથે દિન-૧૦ સુધીમાં ઓડીટ કરાવવા જણાવાયું છે. શ્રી સત્યમ હા.કો-ઓપ સો.લી.મુ.કોડીનારપ્ શ્રી સ્વામી શાંતી પ્રકાશ હા.કો-ઓપ સો.લી. મુ.વેરાવળ, શ્રી સત્ય સાઈનાથ હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી તાજ હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી જનતા હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી વીશ્ર્વ કર્મા હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી રાધારમણ હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી મહાલક્ષ્મી હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી શાંતીપરા હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી આદર્શ પંચાયત હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી એસ.ટી.કર્મચારી હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી સુધરાઈ હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી અજમેરી હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી મત્સ્યગંધા હા.કો-ઓપ સો.લી.મુ.સુત્રાપાડા, શ્રી સુરભી હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી આઝાદ હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી રામનગર હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી ન્યુ વેરાવળ હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી સૌરભ હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી સુખનાથ ગ્રાહક સ.મ.લી.મુ.વેરાવળ, શ્રી જવાહર ગ્રાહક સ.મ.લી. મુ.વેરાવળ, શ્રી સંકલ્પ ગ્રાહક સ.મ.લી.મુ.વેરાવળ, શ્રી ઈદ્રેસ્વર ગ્રાહક સ.મ.લી.મુ.વેરાવળ, શ્રી જી.એસ.સી.એલ.એમ્પ્લોયર્સ/ કંઝ્યુમર સો.લી.મુ.કોડીનાર સહિતની મંડળીઓને સમય મર્યાદામાં ઓડીટ કરાવવું જરૂરી છે. ઓડીટ ન કરાવનાર મંડળીઓ સામે સહકારી કાયદાની કલમ-૧૦૭ ના ભંગ સબબ કલમ-૨૦ હેઠળ નોંધણી રદ કરવા તેમજ કલમ-૧૦૭ અન્વયે ફડચામાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment