પાકિસ્તાનના સમુદ્રમાં પકડાયેલ વેરાવળની ૨ ફિશીંગ બોટના ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ

હિન્દ ન્યૂઝ, વેરાવળ

તા.૦૫, પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્રારા પકડેલ અને પાકિસ્તાનના જુદા-જુદા બંદરોને રાખવામાં આવેલ બોટો પૈકી વેરાવળ ખાતે રજીસ્ટ્રેશન થયેલ વેરાવળના બોટ માલિક પુનમબેન વસંત પીઠડીયાની મીત સાગર બોટ રજીસ્ટ્રર નંબર આઈ.એન.ડી. જી.જે.૧૧.એમ.અમે.૧૧૯૧૫ અને વસંત પ્રભુદાસ પીઠડીયાની દિવ્યા સાગર બોટ રજીસ્ટ્રર નંબર જી.જે.૧૧.એમ.અમે.૧૨૫૧૪ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે. તેમ મદદનીશ મત્સ્યોધોગ નિયામક ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment