થરાદ ની રેફરલ હોસ્પિટલ ની બાજુમાં ચોકડી પર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદ ની રેફરલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ ચોકડી પાસે બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયેલ હતું. આ અકસ્માત માં વાવ ગામના રહેવાસી કીર્તિભાઈ દાનાભાઈ રાજપુત, ઉંમર અંદાજીત 30 વષૅ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થયેલ બાઈક નંબર g.j.o bc .o 6733. ને ગાડી નં p.b.o.4v.9340 હતી. ઘટના સ્થળે રહેલા વ્યક્તિઓ એ પોલીસ ને જાણ કરી હતી. અને લાસને પોસ્ટ મોર્ટમ કરવા માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર : રજનીકાંત જોષી, વાવ

Related posts

Leave a Comment