હિન્દ ન્યુઝ, દાહોદ બ્લાઈંડ વેલફેર કાઉન્સિલ, દાહોદ અને નેશનલ એસોશિએશન ફોર ધી બ્લાઈંડ, દાહોદના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ મહારાજા જયદીપસિંહજી, રમત-ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે તારીખ ૦૯-૦૧-૨૦૨૬ ના શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે યોજવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓમાં રમત-ગમતની ભાવના, આત્મવિશ્વાસ તથા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્ય કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે.
Read MoreMonth: January 2026
વલસાડ જિલ્લા નાં અલગ અલગ સ્થળોએ યોજાયો કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા કોસંબામાં તાલુકા કક્ષાનો સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો જીવનશૈલી બદલવાથી જીવનમાં સર્વાંગી સુખાકારી મળે છેઃ જિલ્લા આયુર્વેદ અધિકારી ઘર આંગણાની વનસ્પતિ, રસોડાની ઔષધ પ્રદર્શન, વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથીનું ચાર્ટ પ્રદર્શન સૌ એ નિહાળ્યું મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું એટલે સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટરને ૭ વર્ષ પૂર્ણ, અત્યાર સુધી કુલ ૧૪૩૭ મહિલાઓએ વિવિધ સેવાનો લાભ મેળવ્યો વર્ષ ૨૦૧૭ થી રાજ્યના ૩૩ જિલ્લામાં કાર્યરત ૩૫ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને એક જ…
Read Moreવાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ; તા. 11-12 જાન્યુઆરીના દિવસે રાજકોટ ખાતે યોજાશે
હિન્દ ન્યુઝ, દ્વારકા VGRC પહેલાં દેવભૂમિ દ્વારકામાં જિલ્લાસ્તરીય કાર્યક્રમ અંતર્ગત ₹7 હજાર કરોડથી વધુ રકમના પ્રસ્તાવિત રોકાણ સાથે વિવિધ ક્ષેત્રોમાં 23 જેટલા MoU કરાયા; પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસના લક્ષ્ય થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો માધ્યમ બનશે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ખાસ કરીને પવન ઊર્જા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર બની રહ્યો છે. જિલ્લામાં પવનચક્કીઓ દ્વારા નોંધપાત્ર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે; VGRC પહેલાં કરવામાં આવેલ આ પ્રસ્તાવિત રોકાણ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે સીમાચિહ્ન સાબિત થશે.
Read Moreધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: ૧૫૧ લાભાર્થીઓની કરાઈ તપાસ
હિન્દ ન્યુઝ, ધાનપુર “સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત” ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે “તમારા ગામમાં તમારા દ્વાર સુધી ” 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ૧૫૧ વનરેબલ દર્દીઓ ના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમનના માર્ગદર્શન હેઠળ કામગીરી…
Read Moreવાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટનો ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો થયો; ડિફેન્સ, ઑટોમોટિવ, રેલવે, મરીન, ફાયર સેફટી સહિતના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું આશરે 95 ટકા ઉત્પાદન રાજકોટમાં એક સમય હતો જ્યારે ચીન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એક્સપોર્ટ કરતું હતું, આજે તે રાજકોટથી પ્રોડક્ટ આયાત કરે છે: ચંદ્રેશ સંખારવા, વાઈસ પ્રેસિડેન્ટ, IICMA ‘મેક ઈન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિઓના કારણે આજે ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બની છે. ટેક્નોલોજી, ગુણવત્તા અને સિસ્ટમ આધારિત કામ દ્વારા અમે ગ્લોબલ OEMની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ: વિમલભાઈ ટાઢાણી, ચેરમેન, સુપર એન્જીટેક
Read Moreजिला पदाधिकारी श्रीमती वर्षा सिंह के आदेश पर गोरौल अंचल कार्यालय में संपन्न हुआ राजस्व शिविर
हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के आदेश के आलोक में अंचल कार्यालय, गोरौल परिसर में राजस्व शिविर का आयोजन किया गया। जिलाधिकारी के निर्देशानुसार अपर समाहर्ता, वैशाली एवं प्रभारी पदाधिकारी, राजस्व एवं भूमि सुधार प्रशाखा द्वारा शिविर का निरीक्षण किया गया। तमाम आम नागरिकों की समस्याओं को सुनते हुए उनके त्वरित निष्पादन के लिए आवश्यक निर्देश दिया गया है। शिविर के आयोजन के दौरान अंचल अधिकारी, गोरौल, राजस्व अधिकारी, सभी राजस्व कर्मचारी, लिपिक एवं डाटा एंट्री ऑपरेटर उपस्थित थे। शिविर में ग्रामीणों एवं आमजनों की उल्लेखनीय…
Read Moreકાલાવડ ખાતે “શ્રીમદ્ ભાગવત કથા” નું ભવ્ય આયોજન
હિન્દ ન્યુઝ, કાલાવડ સર્વે હરિભક્તો દ્વારા આયોજિત સર્વ પિતૃના મોક્ષાર્થે “શ્રીમદ્ ભાગવત કથા” નું ભવ્ય આયોજન જામનગર જીલ્લા નાં કાલાવડમાં કૃષ્ણ નગર, શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે તા. ૦૮-૦૧-૨૦૨૬ થી તા. ૧૪-૦૧-૨૦૨૬, બપોરે ૨:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી “શ્રીમદ ભાગવત કથા” નાં વ્યાસાસને વિદ્વાન ભાગવતાચાર્ય પ્રવકતા પ.પૂ. શ્રી કેપી બાપુ બીરાજી સંગીતસભર રસમય શૈલીમાં કથા રસપાન કરાવશે. ભકિત-મુકિત પ્રદાન કરનાર, સર્વ પિતૃઓનો ઉદ્ધાર કરનાર તથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરનાર આ પાવન પ્રસંગમાં આપ સૌ સહ પરિવાર સહિત પધારી કથા રૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરી…
Read Moreस्वास्थ्य विभाग के गहन समीक्षात्मक बैठक में दिया सख्त दिशा निर्देश – जिलाधिकारी श्रीमती वर्षा सिंह
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह की अध्यक्षता में स्वास्थ्य विभाग की एक महत्वपूर्ण समीक्षात्मक बैठक आयोजित की गई। बैठक में सिविल सर्जन, वैशाली, जिला कार्यक्रम प्रबंधक, जिला प्रतिरक्षण पदाधिकारी, जिला गैर-संचारी रोग पदाधिकारी, डब्ल्यूएचओ की टीम, सभी स्वास्थ्य संस्थानों के उपाधीक्षक, प्रभारी चिकित्सा पदाधिकारी, अस्पताल प्रबंधक एवं स्वास्थ्य प्रबंधक उपस्थित थे। समीक्षा के क्रम में जिलाधिकारी द्वारा नियमित टीकाकरण कार्यक्रम की प्रगति की विस्तार से समीक्षा की गई। बीसीजी टीकाकरण में एमएमआईएस एवं यू-विन पोर्टल के आंकड़ों में अंतर पाए जाने पर…
Read Moreકરુણા અભિયાનઃ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ, પક્ષીઓનો જીવ બચાવીએ 🕊️
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનઃ જિલ્લામાં ૮ અને શહેરમાં ૧૫ સહિત ૩૦ કલેક્શન સેન્ટર અને સારવાર કેંદ્રો કાર્યરત રહેશે 🏥 ઘાયલ પક્ષીઓની સારવાર માટે કુલ ૬૧ તબીબો ખડેપગે હાજર રહેશે, ૫૦ જેટલા વનકર્મીઓ જોડાશે અને ૧૨ બિન સરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે 👨⚕️🌳 કોઈ વ્યક્તિ કે દુકાનદાર ચાઈનીઝ જેવા દોરાનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે: કલેક્ટર તંત્રની સુચના 🚫🧵⚖️ વૃક્ષો, ઈલેક્ટ્રીક લાઈન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવવા પતંગ રસિયાઓને અનુરોધ 🪁⚠️
Read Moreभारत स्टील 2026 के लिए इस्पात मंत्रालय को मीडिया भागीदारों की जरुरत
हिन्द न्यूज़, दिल्ली इस्पात मंत्रालय, भारत सरकार द्वारा दिल्ली के भारत मंडपम में 16-17 अप्रैल, 2026 को भारत स्टील नामक एक अंतरराष्ट्रीय सम्मेलन सह प्रदर्शनी होने जा रही है। तीन दिवसीय आयोजन भारत के इस्पात नीति-निर्माताओं, उद्योग जगत के प्रमुख हस्तियों, प्रौद्योगिक उपलब्धकर्ताओं, निवेशकों और अंतरराष्ट्रीय हितधारकों को एक वैश्विक मंच प्रदान करेगा, ताकि इस्पात उद्योग के भविष्य पर विचार विमर्श हो सके। सम्मेलन का उद्देश्य भारत की इस्पात दृष्टि, नीतियों की दिशा और निवेश क्षमता को प्रदर्शित करना है, साथ ही भारत सरकार और ग्लोबल स्टील…
Read More