હિન્દ ન્યુઝ, જામનગર રાજસ્થાનમાં અજમેર શરીફ દરગાહને લઈ હિન્દુ સેના કોર્ટમાં ગયેલ છે જે તારીખ હત્યા બાદ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પરત ફરતા હતા ત્યારે તેમના પર ફાયરિંગ થતાં પોલીસ તપાસ નો ધંધો માટે ચાલી રહ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષને પણ પોલીસ થાણા પર બેસવું પડ્યું હતું. જેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા અને ગુજરાતના કર્ણાવતી ખાતે હિન્દુસ્તાનના સૂત્રોચાર અને નારાબાજી સાથે રસ્તા પર ઉતરી હતી. રસ્તાઓ ચક્કાજામ કરી હિન્દુ સેનાની સુરક્ષા માટે સરકાર પાસે માંગણી કરી હતી અને અનેક હિન્દવાદી નેતાઓની હત્યાઓ થઈ છે પરંતુ…
Read MoreDay: January 28, 2025
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા અને નગરમાં પ્રજાસત્તાક પર્વની એકતા, એખેલાસ અને દેશભક્તિ માહોલમાં શાનદાર ઉજવણી
હિન્દ ન્યુઝ, જંબુસર જંબુસર તાલુકાના “સામોજ” ગામે નવનિયુક્ત મામલતદાર, એન. એસ. વસાવાના કરકમલો દ્વારા ભારતમાતાને ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી જંબુસરમાં નગરપાલિકા, પોલીસ સ્ટેશન,તાલુકા પંચાયત, DYSP કચેરી, હોમગાર્ડ જવાનો GRD જવાનો, કોલેજ, સ્કૂલો, સરસ્વતી વિદ્યામંદિર, નવયુગ વિદ્યાલય, ઝેન સ્કૂલ, કચેરી, સંસ્થાઓમાં દેશભક્તિ માહોલમાં ધ્વજને સલામી આપી રાષ્ટીય પર્વ મનાવવામાં આવ્યું. જંબુસર તાલુકાના “સામોજ”ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની, જંબુસર મામલતદારના અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકાના માજી ધારાસભ્ય અને માજી ગુજરાત રાજ્ય મંત્રી, છત્રસિંહજી મોરી, વેડચ પોલીસ ઇન્સ્પેકટર ચૌધરી, કાવી PSI, આર.એસ.ચાવડા, જંબુસર PSI વલવી સહીત પોલીસ જવાનોની પરેડ સાથે વિશેષ…
Read Moreજસદણમાં ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ નગરપાલિકાની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આવતીકાલે ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનું હોવાથી રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રકિયા સારું કરવાના આવી હતી, ત્યારે આજે જસદણ ભાજપ દ્વાર શહેર કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા વૉર્ડ વાઈજ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. રિપોટર : વિજય ચાંવ, જસદણ
Read Moreજિલ્લા કક્ષાની ટેકવૉન્ડો સ્પર્ધા તારીખમાં ફેરફાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે ખેલ-મહાકુંભ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન તા.૨૯/૦૧/૨૦૨૫ ના રોજ અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ બહેનો અને તા.૩૦/૦૧/૨૦૨૫ના અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ ભાઈઓની સ્પર્ધા સરસ્વતી સ્કૂલ, વેરાવળ ખાતે થવાનું હતું. જોકે, સંજોગોવશાત્ ટેકવૉન્ડો સ્પર્ધા અં-૧૪,અં-૧૭, ઓપનવયજૂથ ભાઈઓ/બહેનોની સ્પર્ધા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા હવે પછી તા.૦૭/૦૨/૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે ટેકવૉન્ડો (અં-૧૪,અં-૧૭,ઓપન વયજૂથ) ભાઈઓ/બહેનો…
Read Moreવેરાવળની સંસ્કૃતિ યુનિવર્સિટી ખાતે ૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, વેરાવળ ૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જે અન્વયે ૨૦૧૧ થી દર વર્ષે ૨૫મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ મતદારોને પ્રોત્સાહિત કરવા, નવા મતદારોની મતદારયાદીમાં નોંધણી કરાવવા તેમજ કોઈ પણ પ્રલોભન વગર પોતાના મતાધિકારનો પ્રયોગ કરે તે માટે પ્રતિજ્ઞા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે. વધુમાં ચૂંટણીપંચ દ્વારા તા.૨૫ જાન્યુઆરીના રોજ ૧૫માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ આધારીત ઉજવણી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે કરવામાં આવી હતી.…
Read More“બેટી બચાવો, બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત વેરાવળની શબાના સ્કૂલ ખાતેથી મહિલા જાગૃતિ રેલી યોજાઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “બેટી બચાવો, બેટી પઢાવો ” અભિયાનને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે ૨૨ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૨૨ જાન્યુઆરીથી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી થીમ આધારિત વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની શબાના સ્કૂલ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો ” અંતર્ગત મહિલા જાગૃતિ રેલી યોજાઈ હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગતની વિશદ્ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ પ્રકારની મહિલાલક્ષી યોજનાઓ વિશે વિદ્યાર્થીનીઓને માહિતી…
Read Moreજામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી સબંધિત સરઘસ, રેલી કે સમૂહ કાર્યક્રમમાં દસ કરતા વધુ વાહનો હંકારવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, જામનગર જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી અનુસંધાને જામનગર જિલ્લાના સબંધિત મતદાર વિભાગમાં ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સરઘસ, રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ…
Read Moreજામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક માધ્યમોએ કાર્યક્રમોની સીડી રજુ કરવા અંગે જાહેરનામું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મિડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતર રાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્ક, સિનેમાગૃહો વગેરેથી કરવામાં આવે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની અમલવારી સુનિશ્ચિત કરી શકાય, ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, સામાન્ય નાગરીકો તરફથી આચાર સંહિતાનો ભંગ થયાની ફરીયાદો મળતી…
Read Moreજામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી ઉમેદવારે ટીવી ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપતા પહેલા ચૂંટણી અધિકારીની મંજુરી લેવાની રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મિડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતર રાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં…
Read More