ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના સંચાલકની ભરતી માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના, સંચાલકની ખાલી પડેલ જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ગારીયાધાર તાલુકાનાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો) ના કેન્દ્ર નં. ૧૯-પચ્છેગામ પ્રા.શાળા ખાતે એક(૧) તથા કેન્દ્ર નં-૪૧-સુરનગર પ્રા.શાળા ખાતે એક(૧) મ.ભો.યો કેન્દ્રો ઉપર સંચાલકની નિમણૂંક કરવાની હોય, જરૂરી લાયકાત ધરાવતા ધોરણ ૧૦ પાસ, ઉ.વ. ૨૦ થી ૬૦ ની હોય તેવા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારીયાધાર પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો) શાખામાંથી વિનામુલ્યે તા. ૧૩/૦૧/૨૦૨૫ થી તા.૨૩/૦૧/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવવા તથા રજૂ કરી…

Read More

આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS) વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાને નવા વર્ષમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જિલ્લાને પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપના (lAS)ની નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS)ની બદલી થતાં તેઓની નિમણૂક આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે થતા તેઓનો વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો. આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ ઉપપ્રમુખ, પંચાયતનાચેરમેન, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયતની તમામ શાખા અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહીને શુભ કામનોઓ પાઠવી હતી.

Read More

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે સ્વાસ્થય પરિષદ યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા કલેકટરપ્રવીણ ચૌધરીના અધ્યક્ષપણા હેઠળ સરકીટ હાઉસ ખાતે સ્વાસ્થ્ય પરિષદ યોજવામાં આવી હતી. આણંદ જિલ્લામાં માતામરણ,બાળમરણ અને કુપોષણમાં ઘટાડો થાય અને પાણીજન્ય રોગોને અટકાવવા માટેના સબંધિત પરિબળો અને તેને અસરકારક નિવારણ માટે જિલ્લા કક્ષાએ સુધારાજનક પરિણામો મળી રહે તે અંગેની બહુઆયામી દ્રષ્ટીકોણથી ચર્ચા કરીને નિરાકરણ માટે સ્વાસ્થ્ય પરિષદનું આયોજન હાથ ધરાયું હતુ. આણંદ જીલ્લામાં આરોગ્ય વિષયક કામગીરી સારી કરવામાં આવી રહી છે તેમાં ઉતરોત્તર પ્રગતિ થાય અને જનસમુદાયમાં જન ભાગીદારી વધે તે માટે ધારાસભ્યઓ, તમામ શાખાના અધિકારી,વર્લ્ડ બેન્કના સભ્ય, રાજ્યના સભ્યો, NGO વિગેરે મળીને માતા મરણ…

Read More

આણંદમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આંકલાવ ખાતે કરાશે

હિન્દ ન્યુઝ, આણંદ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાના ઉજવણી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટસ એસોશિએશન ગ્રાઉન્ડ ખાતે કરાશે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં સુરક્ષા જવાનોની પ્લાટુનની પરેડ યોજવાની સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત…

Read More

ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની દરકાર માટે કરૂણા અભિયાન

હિન્દ ન્યુઝ, આણંદ    પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ થી તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ “કરૂણા અભિયાન” કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે.  ઉત્તરાયણ પર્વ નિમિતે આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ માહિતીની આપ-લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાક થી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે…

Read More

ડાંગ જિલ્લાની ‘નવજ્યોત શાળા સુબીર’ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ માર્ગ સલામતી માસ – ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ ડાંગ જિલ્લાના સુબીર ખાતે આવેલ નવજ્યોત શાળામાં, આચાર્ય ફા.અમલરાજના માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ કચેરી વઘઇના આર.એલ.ચૌધરી, તેમજ એસ.કે.પટેલ દ્વારા શાળામાં માર્ગ સલામતી અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી વિદ્યાર્થીઓને વાહન સલામતી અંગેની વિષેસ સમજણ આપવામાં આવી હતી. જેમાં વાહન ચાલકની સ્પિડ લીમીટ, રોંગ સાઇડમાં વાહન ચલાવવા, દેખ રેખ વગર વાહનોને ઓવર ટેક કરવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, નશો કરીને વાહન ચલાવવું, થાકેલાં હોવા છતાંય ઉજાગરા કરીને વાહન ચલાવવું, વાહનને રેસ્ટ આપ્યાં…

Read More

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર                         આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા ગુજરાતમાં “ઉત્તરાયણ” પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-AIના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય…

Read More

संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव और लक्षद्वीप के प्रशासक प्रफुल पटेल दीव दौरे पर

हिन्द न्यूज़, दीव     उल्‍लेखनीय है कि दीव में त्‍वरित गति से चल रहे विकास कार्यों की समीक्षा और विभिन्‍न परियोजनाओं के क्रियान्‍वयन के समग्र निरीक्षण हेतु संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव और लक्षद्वीप के माननीय प्रशासक, प्रफुल पटेल जी दीव दौरे पर हैं ।  अपने निरीक्षण दौरे के दूसरे दिन माननीय प्रशासक ने दीव के विभिन्‍न परियोजना स्थलों जैसे चंद्रिका माता सर्कल, कोस्‍टल प्रोमीनाड , खुकरी म्‍यूजियम , बंसारी टेंट सिटी , गंगेश्‍वर मंदिर, सोलर रोड, मलाला रोड, दीव फूदम रोड, राष्‍ट्रीय राजमार्ग एवं…

Read More