ગીર-સોમનાથ જિલ્લામાં ૨૯૨ સંવેદનશીલ અને ૭૬ અતિ સંવેદનશીલ મતદાન મથક

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

      ગીર-સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટાચૂંટણી તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી/પેટા ચૂંટણી તા. ૨૮/૦૨/૨૦૨૧ ના યોજાનાર છે. ગીર-સોમનાથ જિલ્લામાં ૭૬ અતિ સંવેદનશીલ મતદાન મથક તેમજ ૨૯૨ સંવેદનશીલ મતદાન મથક આવેલા છે. તેમજ ગીર-સોમનાથ જિલ્લાની નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં૩૧ અતિ સંવેદનશીલ મતદાન મથક તેમજ ૭૬ સંવેદનશીલ મતદાન મથક આવેલા છે. જેમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

Leave a Comment