હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન કર્યું હતું આ સ્પર્ધામાં રાજ્યભરના ૧૧૧૫ સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં નવા ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે કરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી. રાજ્યના કેબિનેટ અને જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની સાથે મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર,…
Read MoreCategory: Sports
આગામી 6 ફેબ્રુઆરીએ છોટાઉદેપુર મેરેથોન 2026 યોજાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આગામી તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના યોજાનારા “છોટાઉદેપુર મેરેથોન ૨૦૨૬” આયોજન પૂર્વે નાગરિકોમાં મેરેથોનમાં ઉત્સાહભેર ભાગીદારી વધારવા તેમજ સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાના ઉમદા આશય સાથે રવિવારે “માર્ગ સ્વચ્છતા ઝુંબેશ”માં જોડાયા હતા. આ તકે કલેક્ટર જૈને છોટાઉદેપુર મેરેથોનમાં વધુમાં વધુ યુવાનો, રમતપ્રેમીઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અનુરોધ કરતા જણાવ્યું કે, કાર્યક્રમને અનુલક્ષીને સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેનો એક માત્ર આશય રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે. આ સ્વચ્છતા ડ્રાઈવમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ,…
Read Moreદિવ્યાંગ ખેલાડીઓ માટે એક મહત્વની જાહેર સૂચના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ તા. 07/12/2025ના રોજ SAI, સેક્ટર–15, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ (OH) સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાશે. આ ખેલ મહોત્સવમાં શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટિક્સ, સિટિંગ વોલીબોલ અને ક્રિકેટ જેવી સ્પર્ધાઓ યોજાશે, જેમાં જિલ્લામાંથી 450થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે પ્રથમ ક્રમે રહેનારને રાજ્ય સ્તરે સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. આ આયોજનમાં વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ ભાગ…
Read Moreકાલાવડ તાલુકામાં આવેલ શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળા નું ગૌરવ વધારતા શાળાના વિધાર્થીઓ
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા માં આવેલ શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનાં વિધાર્થીઓ જિલ્લા કક્ષા “ખેલ મહાકુંભ – 2025” એથલેટિક્સ હરિફાઈ અંદર 9 બ્રોડ જંપ હરિફાઈમાં દ્વિતિય તથા 30 મીટર દોડમાં તૃતિય સ્થાન મેળવી વિજેતા બન્યા તેમજ શાળાનું નામ ઉજ્વળ કરેલ છે. આ સ્પર્ધામાં વિજેતા બનેલ વિધાર્થીઓએ રાજ્યકક્ષા સ્તર પર ભાગ લેવા જશે. આ “ખેલ મહાકુંભ – 2025” યોજાયેલ સ્પર્ધામાં વિજેય બનેલ વિધાર્થીઓમાં તાલુકા કક્ષાએ નિનામા સુમિત પારસિંઘ, મિનામા વિક્રમ રાજુભાઈ, મુંધવા વિવેક મુકેશભાઈ, નિનામા પંકેશ પારસિંઘ તથા વિદ્યાર્થીનીઓ બારીયા હેમાંગી ભરતભાઈ, પલાસ…
Read Moreજૂનાગઢ જિલ્લાકક્ષા ટેકવેન્ડો (બહેનો) સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫ અને સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાકક્ષા ટેકવેન્ડો (બહેનો) સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ઇન્ડોર હોલ ખાતે કરવામાં આવેલ હતું. અને સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાકક્ષા અંધજન (BLIND) એથ્લેટીક્સ, ચેસ & ક્રિકેટ રમત સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ મ.ન.પા. ચીફ ઓડિટ ઓફિસર રમેશભાઈ રાવલિયા અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળ પ્રમુખ…
Read Moreઅમદાવાદ વર્ષ-2030માં આયોજિત થનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે
હિન્દ ન્યુઝ, સ્કોટલેન્ડ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ, કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની કરશે અમદાવાદ. ગ્લાસગ્લો, સ્કોટલેન્ડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે જાહેરાત કરાઇ. અમદાવાદના આંગણે ‘કોમનવેલ્થ ગેમ્સ’ની શતાબ્દીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અથાક પ્રયાસોને વધુ મજબૂતી આપશે. ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે : મુખ્યમંત્રી
Read Moreગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં આજથી ૩૦ દિવસીય ‘મેદસ્વિતા મુક્તિ કેમ્પ’નો પ્રારંભ
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, જામનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકારના “મેદસ્વિતા મુક્ત અભિયાન” ને સફળતાપૂર્વક આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” વિષય અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જે અન્વયે મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં એકસાથે ૧૦૦ સ્થળોએ ૧૦ નવેમ્બર ૨૦૨૫ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી, દરરોજ સવારના ૦૬:૩૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય ‘રિઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા કેમ્પ’ નું આયોજન કરવામાં આવેલ…
Read Moreप्रधानमंत्री ने एशियाई युवा खेल 2025 में ऐतिहासिक प्रदर्शन के लिए युवा एथलीटों को बधाई दी
हिन्द न्यूज़, दिल्ली प्रधानमंत्री नरेन्द्र मोदी ने एशियाई युवा खेल 2025 में अब तक के सर्वश्रेष्ठ प्रदर्शन के लिए युवा एथलीटों को बधाई दी है, युवा एथलीटोंने 48 पदकों की प्रभावशाली संख्या अर्जित की है। एक पोस्ट में प्रधानमंत्री ने कहा: ‘‘हमारे युवा एथलीटों ने 2025 के एशियाई युवा खेलों में अपने अब तक के सर्वश्रेष्ठ प्रदर्शन के साथ 48 पदक जीतकर इतिहास रच दिया है। टीम को बधाई। उनका जुनून, दृढ़ संकल्प और कड़ी मेहनत साफ दिखाई दे रही है। उनके भविष्य के प्रयासों के लिए मेरी…
Read Moreવડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ વખત કીડ્સ રિલે રેસનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ લેઝી પાંડા દ્વારા એક ખાસ રિલે રેસનું આયોજન થયું. જેનું નામ હતું,રિલે રેસ 1.0. આ કોઈ સામાન્ય દોડ ન હતી. આ દોડ હતી બાળકોના ભવિષ્યને તંદુરસ્ત બનાવવાનો એક નમ્ર પ્રયાસ. આ રેસમાં 100થી વધુ નાનકડા-મોટા બાળકોએ ભાગ લીધો. દરેક બાળકની આંખોમાં ઉત્સાહ હતો, મનમાં ખુશી હતી અને દોડવા માટે પગો બેસીનહોતા રહ્યા,આયોજકોએ ત્રણ જુદી જુદી ઉંમરના જૂથ બનાવીને બાળકોને રેસમાં ભાગ લાવવા માટે આમંત્રણ આપ્યું. દોડની સાથે સાથે રમતગમત, ટીમવર્ક અને સાથે મળીને જ આગળ વધવાની ભાવના પણ બાળકોમાં…
Read Moreવડોદરાના બે યુવાન વેઇટલિફ્ટર્સ ગુજરાત તરફથી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની રમત જગતમાં ખુશીની લહેર ફેલાઈ છે, કારણ કે શહેરના બે યુવાનોએ વેઇટલિફ્ટિંગમાં મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરાની અસ્મા ઝાબુઆવાલા અને અશોક રબારીએ રાજ્ય લેવલની SGFI (School Games Federation of India) સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને હવે રાષ્ટ્રીય SGFI ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું નિશ્ચય થયુ છે. અસ્મા ઝાબુઆવાલાએ 86+ કિલોગ્રામ શ્રેણી અને અશોક રબારીએ 79 કિલોગ્રામ શ્રેણી માટે ગોલ્ડ મેડલ જીતી વડોદરાનું નામ રોશન કર્યું છે. બંને માટે આ જિંદગીની પહેલી રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા છે.વડોદરાના બીજા બે ખેલાડીઓ ઓમ શર્મા અને દિપેશ આહિરએ પણ સારી…
Read More