હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા શરુ વર્ષે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૫-૨૬ નું આયોજન ઓગસ્ટ માસમાં કરવામાં આવશે જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધા ભાગ લેવા માટે ૧૫ થી ૪૦ વર્ષ તથા ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકોએ તા.૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.
