ગીર સોમનાથ ના વડામથક વેરાવળ મા આવેલ ચોપાટી બે-બે કલેકટર બદલાયા છતા કામ પૂર્ણ થયુ નથી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લા ના વડામથક વેરાવળમા નગરપાલીકા વિસ્તારમા આવેલ ચોપાટી નવનિર્માણ નુ કામ વર્ષોથી ગોકળગાય ની ગતિએ ચાલી રહેલ છે. વેરાવળમા લોકોને ફરવા માટે ચોપાટી એક જ સ્થળ આવેલ છે, ત્યારે કરોડો રુપીયાના ખર્ચે આ ચોપાટીનુ કામ 90% પૂર્ણ થઇ ગયેલ છે, પરંતુ લોકાપર્ણ કરવા વહીવટી તંત્ર કે રાજકીય આગેવાનોને યોગ્ય મુહૂર્ત આવતુ નથી, ત્યારે આ નવનિર્માણ થઇ રહેલી ચોપાટી વિશાળ જગ્યામા બનાવવામા આવેલ છે. જેમા બાળકો માટે હીચકા, લસરપેટ્ટી સહીત ના રમત ગમતના સાધનો, વૃધ્ધો માટે બેસવા માટે બાકડાઓ, ઠેરઠેર કચરા પેટી, લાઇટો, એકવારીયમ, સીકયુરીટી…

Read More

અપહરણ અને બળાત્કારના દિયોદર પોલીસ સ્ટેશમા ગુન્હામા ૧૩ વર્ષથી નાસ્તો ફરતો આરોપી બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોર્ડ હાથે ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર પોલીસ સ્ટેશમાં ૨૦૦૮ ગુનાહમા સંડોવાયેલ અપહરણ અને બળાત્કાર કરનાર આરોપી છેલ્લા ૧૩ વર્ષ થી નાસ્તો ફરતો આરોપી જોધાભાઈ પૂજા ભાઈ રાવળ (ભાટ) દિયોદર પંથકમાં એક મહિલા નું અપહરણ કર્યું હતું. સાથે જુદી જુદી જગ્યાએ લઈ જઈ બળાત્કાર કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ કામના આરોપી પોલીસ ની પકડ બહાર નાસ્તો ફરતો હતો ત્યારે રેંજ આઇજી તથા એસપી બનાસકાંઠાની સૂચના અધારે બનાસકાંઠા જિલ્લા ફલોર્ડ સ્કોર્ડ છેલ્લા ૧૩ વર્ષ થી નાસ્તો ફરતો હતો, ત્યારે બાતમીના આધારે ઝડપી પાડી હાલ દિયોદર પોલીસ ને સોપવામાં આવ્યો છે. દિયોદર પોલીસ…

Read More

થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં લાખોનું કૌભાંડ સામે આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ          થરાદ તાલુકાના નાનોલ ગામનો થોડા સમય પહેલા સસ્પેન્ડ થયેલ શિક્ષકનું ફરી એકવાર મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. આ શિક્ષક સને 2017 માં નાનોલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતો તે સમયે ખોટા નામ ધારણ કરી ત્રણ લાખ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હોવાની શિક્ષણ વિભાગને નાનોલ ગામના એક જાગૃત નગરિક દ્વારા લેખિત રજુઆત આપવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.           અરજદારે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ ની માંગેલી માહિતીના આધારે ૨૦૧૭ ના…

Read More

ડીસા કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન અપાઈ

હિન્દ ન્યૂઝ, ડીસા રાજ્ય માં આજે રવિવાર ના રોજ બીજા તબબકા માં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. જેમાં ડીસા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ આજે દક્ષિણ પોલિસ સ્ટેશન અને રૂરલ પોલિસ સ્ટેશન તેમજ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આજે કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન આપવામાં આવી હતી. જેમાં આ વેકસીન આપતા સમય કોઈ પણ આડઅસર જોવા ન મળી.  એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Read More

દિયોદર કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર   પોલીસ સહિત મામલતદાર કચેરી માં સ્ટાફે વેકસીન લીધી કોઈ અસર નહીં રાજ્ય માં આજે રવિવાર ના રોજ બીજા તબબકા માં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. જેમાં દિયોદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ આજે દિયોદર પોલીસ સ્ટેશન ,નાયબ પોલીસ અધિક્ષક કચેરી,તેમજ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આજે કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન આપવામાં આવી હતી. જેમાં આ વેકસીન આપવા સમય કોઈ પણ આડઅસર જોવા મળી આવી ન હતી. આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી એચ ચૌધરી, નાયબ કલેકટર એમ…

Read More

દુધેરી પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિનની ભવ્ય ઊજવણી

હિન્દ ન્યુઝ, મહુવા              આજે તા.26/1/2021 ના રોજ મહુવા તાલુકાના દુધેરી પ્રાથમિક શાળા 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં બાહોળી સંખ્યામાં ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, યુવાનો ભાઈ અને બહેન તેમજ ગામજનો સરપંચ મોહનભાઈ ભાલિયા, સભ્ય ગૌવિદભાઈ શિયાળ, ભુપતભાઈ ચૌહાણ, હેમજીભાઈ ચૌહાણ આચાર્ય મનિષભાઇ ખડદીયા, શિક્ષકો ભાઈ અને બહેન તેમજ એસ.એમ.સી. સમિતિ ના પ્રમુખ છગનભાઈ શિયાળ, ભરતભાઈ જોળિયા, ખોડાભાઇ ભાલિયા , સાન્તુબેન ભાલિયા, મનિષભાઇ જોળિયા, ભાવેશભાઈ શિયાળ તેમજ કિસાન એકતા સમિતિ મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા.…

Read More

ભાવનગરમાં 26 મી જાન્યુઆરી એ કૃષી બિલ સંદર્ભે ટ્રેકટર રેલી યોજાશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ને સમર્થન આપવા માટે ભાવનગર જિલ્લાના જગતતાત તથા ખેડૂત આગેવાનો મક્કમ             ભાવનગર શહેર આસપાસના તમામ ખેડૂત આ રેલીમાં જોડાશે અને દરેક ગામમાં તાલુકા જિલ્લામાં આ રેલીની આયોજન કરેલ છે. દિલ્હીમાં કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. સમાધાનની તમામ વાટાઘાટો આજ દિન સુધી નિષ્ફળ રહી છે. આગામી તારીખ 26 મી જાન્યુઆરી તિરંગા સાથે ટ્રેક્ટર રેલી દિલ્હીમાં નીકળવાની છે. તેના સમર્થનમાં ભાવનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા એક ભવ્ય ટ્રેક્ટર રેલી  નું આયોજન કરેલ છે.        રેલીમાં આશરે 75 ટ્રેક્ટર ટ્રોલી…

Read More

અણસોલ પોલીસ ચેક પોસ્ટ નેશનલ હાઇવે ઉપરથી મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી ની અંદર ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરી લઇ આવી પ્રોહી મૃદામાલ ગણના પાત્ર શોધી કાઢતી શામળાજી પોલીસ

હિન્દ ન્યૂઝ, મોડાસા               તા.૨૫/૦૧/૨૦૨૧, અભય ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી મોડાસા, જિ-અરવલ્લી નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ. જે સુચના અન્વયે આજરોજ અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર અ.પો.કો લાલસિંહ બલવંતસિંહ, અ.લો.ર રણધિરસિંહ હરીચંદ્રસિંહ, પોલીસ સ્ટાફના માણસો રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનો પૈકી શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરતા હતા,              દરમ્યાન સવારના કલાક ૭:૦૦ વાગ્યા ના સમયે એક મહીન્દ્રા બોલેરો પીકપ…

Read More

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના માર્ગદર્શન અને કાર્યશીલ પધ્ધતિ થી પ્રેરાઈ ને વેરાવળ શહેર ના આમ આદમી પાર્ટી ના હોદેદારો, કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટી નો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

હિન્દ યુઝ, ગીર સોમનાથ 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય દ્વારા વેરાવળ પાટણ શહેર નગરપાલિકા ચૂંટણી ને લઈ મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના માર્ગદર્શન અને કાર્યશીલ પધ્ધતિ થી પેરાઈ ને વેરાવળ શહેર ના નામાંકિત ડોકટર યોગેશભાઈ ધોળકિયા, કોંગ્રેસ ની વિચારધારા સાથે કોંગ્રેસ નો ખેસ ધારણ કરી વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી માં જોડાયા હતા. સાથોસાથ વેરાવળ શહેર આમ આદમી પાર્ટી ના અધ્યક્ષ ઉમેશભાઈ લોઢીયા, અને વેરાવળ શહેર આમ આદમી પાર્ટી ના મંત્રી મોહસીનભાઈ ખાન પઠાણ તથા તેમની ટીમ અને વેરાવળ ના…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ બગસરા કોંગ્રેસ સમિતી દ્વારા જનસંપર્ક અભિયાન

હિન્દ ન્યૂઝ, અમરેલી અમરેલીના બગસરા તાલુકા અને શહેર માં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ બગસરાના વિજય ચોક માં આવેલ જેપી પ્લાઝામાં રાખવામાં આવી હતી. આ મિટિંગમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે.રૈયાણી જિલ્લા પ્રભારી ઠુંમર અને બગસરા શહેર પ્રમુખ ચિરાગ પરમાર, કોંગ્રેસના બગસરા સમિતિના દરેક કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી. આ મિટિંગમાં ભૂતકાળમાં થયેલી કોંગ્રેસને ભૂલો સુધારી ફરી વાર બગસરા નગરપાલિકા અને સીટો જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના દરેક કાર્યકરને કોંગ્રેસ પાર્ટી વતી કામ કરવાની…

Read More