દુધેરી પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિનની ભવ્ય ઊજવણી

હિન્દ ન્યુઝ, મહુવા

 

           આજે તા.26/1/2021 ના રોજ મહુવા તાલુકાના દુધેરી પ્રાથમિક શાળા 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં બાહોળી સંખ્યામાં ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, યુવાનો ભાઈ અને બહેન તેમજ ગામજનો સરપંચ મોહનભાઈ ભાલિયા, સભ્ય ગૌવિદભાઈ શિયાળ, ભુપતભાઈ ચૌહાણ, હેમજીભાઈ ચૌહાણ આચાર્ય મનિષભાઇ ખડદીયા, શિક્ષકો ભાઈ અને બહેન તેમજ એસ.એમ.સી. સમિતિ ના પ્રમુખ છગનભાઈ શિયાળ, ભરતભાઈ જોળિયા, ખોડાભાઇ ભાલિયા , સાન્તુબેન ભાલિયા, મનિષભાઇ જોળિયા, ભાવેશભાઈ શિયાળ તેમજ કિસાન એકતા સમિતિ મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા

Related posts

Leave a Comment