વિરમગામ સેવા સદન ખાતે અનુસૂચિત જાતિ હીત રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવ્યા બાદ ધરણા કાર્યક્રમ પર બેસવા જતા તમામ આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત

હિન્દ ન્યૂઝ, વિરમગામ,

વિરમગામ સેવા સદન ખાતે અનુસૂચિત જાતિ હીત રક્ષક સમિતિ દ્વારા કચ્છના દેવજીભાઈ મહેશ્વરી તથા ઉત્તર પ્રદેશના હથરસ માં મનિષાબેન ની ગેંગરેપ તેમજ કરુણ હત્યા મામલે વિરમગામ માંડલ તેમજ દેત્રોજ તાલુકાના અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને વિરમગામ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ત્યાર બાદ ધરણા કાર્યક્રમ પર બેસવા જતા તમામ આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

રિપોર્ટર : નસીબખાન મલેક, વિરમગામ

Related posts

Leave a Comment