બનાસકાંઠાના બેવટા ગામની પાવનધરા માં પવિત્ર અધિક માસ નિમિત્તે બેવટા ગામની ગૌશાળામાં ભાગવત કથા કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠ,

બનાસકાંઠાના બેવટા ગામની પાવનધરા માં પવિત્ર અધિક માસ નિમિત્તે બેવટા ગામની ગૌશાળામાં ભાગવત કથા કરવામાં આવી અને બેવટા નગરજનો ના સંયોગ અને સાથ સહકારથી કથાનો આયોજન કરેલ છે. તેમાં કથાના વક્તા ગુજરાતના પ્રખર અને પ્રચંડ વેદો તથા શાસ્ત્રોના જાણકાર દિનેશભાઈ એમ દવે લુવાણા કળશ હાલ (બેવટા) તેમના શ્રીમુખેથી બેવટા ગામનાં નગરજનો ને ભાગવત કથાનું જ્ઞાન સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે અને આવા પવિત્ર અધિક માસ નિમિત્તે પૂણ્ય શાળી એવા નરશીભાઈ ભુરીયા ગામનાં બેવટા ગામમાં તેમના તરફથી ગૌશાળાની ઉતમ પાવન ભૂમિ માં બ્રાહ્મણો ને ભોજન કરાવ્યું અને આમ નરસીભાઈએ બ્રાહ્મણો ને ભોજન જમાડીને પૂણ્યમાં લાભ લીધો.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment