વાવના માર્કેટયાર્ડમાં પાકોના બગાડ અટકાવવા માટેનો સેમિનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

    વાવ માર્કેટયાર્ડમાં બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા માટેનો સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબત પટલેના હસ્તે નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પુરી પાડવા તથા સ્માર્ટ હેન્ડલૂમ કીટ તથા કાંટાળી વાડની યોજનાનું લોકાર્પણ કરાયું. કાર્યક્રમમાં સાંસદ પરબત પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યો સહિત ખેડૂતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment