મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે કલ્યાણપુર પંથકના પશુઓમાં રેડ યુરીન નામના રોગનો ભરડો….

મોરબી,

તા .07 /09 /2020 કલ્યાણપુર પંથકના પશુઓમાં રેડ યુરીન નામના રોગનો ભરડો કલ્યાણપુર પંથકના 5 દિવસમાં ભારુડીયામાં 19 , સોઈનેશમાં 40 , ભાટિયામાં 19, કુરંગામાં 22, ભોગતમાં 12, બામણાસામાં 15, એમ કુલ 162 ભેંસોના મોત થયા છે, ભેંસોના ટપોટપ મોતથી પશુપાલન કરતા વર્ગ ચિંતામાં મુકાયા છે. આ રોગથી પશુના મળમુત્રમાં લોહી વહે છે અને ઘાંસ ખાવાનું બંધ કરી દે છે. આપને વિનંતી કે તમારા કોઈ પશુને આવા લક્ષણ જોવા મળે તો તાત્કાલિક વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરાવવા વિનંતી. આ ઘટના ની જાણ થતા મોરબીના રહેવાસી ભરતભાઈ વિંધાણી સ્થળ પર પોંહચી ગયા અને પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે અંગે તંત્ર ને જાણ કરી.

રિપોર્ટર : ભરતભાઈ વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment