પાલનપુર શહેરમાં રાજીવ ગાંધી આવાસ યોજના ના મકાનો માં જરૂરી સુવિધા નો અભાવ

પાલનપુર,

બનાસકાંઠા ના પાલનપુર શહેરમાં રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનો માં લાભાર્થી ઓ ને જરૂરી સુવિધા ના મળતા અને મકાન નું કામ બરાબર નથી કરેલ એવા આક્ષેપો લાભાર્થી ઓ દ્વારા કરવા માં આવતા હોવાથી પાલનપુર ના નગરસેવકો ધારાસભ્ય મહેશ પટેલ રૂબરૂ મુલાકાત લેતા લાભાર્થીઓ વરસાદ માં મકાનની અંદર પાણી પડે છે. એવી મુશિબતો જણાવી હતી. જેથી ધારાસભ્ય મહેશ પટેલ એ રાજીવ ગાંધી આવાસ યોજના ના મકાનો માં ગેરરીતિ આચરવા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તમામ સુવિધા આપવામાં આવે તેમાં પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ એ બનાસકાંઠા કલેકટર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે અને આ સમસ્યા નું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment