મોરબી ખાતે ડી.વાય.એસ.પી ની શુભેચ્છા મુલાકત લેતા રાધિકાબેન કે.પાચિયા

મોરબી,

મોરબી જીલ્લાના રહેવાસી તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી. સેલના જિલ્લા ભાજપ અધ્યક્ષ, કાળુભાઇ કે. પાચિયા નાં ધર્મપત્ની મધુબેન પાચિયા એ સમાજનું ગૌરવ એવા ડી.વાય.એસ.પી. રાધિકાબેન ભારાઇને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

રિપોર્ટર : કાળુભાઇ પાચિયા, મોરબી

Related posts

Leave a Comment