ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રિબા વાઘેલા દ્વારા કાજલબેન રાઠોડ ને શ્રદ્ધાંજલિ

રાજકોટ,

      સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા બેટી બચાવો બેટી ભણાવો અભિયાનમાં ગુજરાતની બેટી ઉપર નરાધમોએ અપહરણ કરી બેરહેમીથી સામુહિક બળાત્કાર કરી ક્રુરતાપૂર્વક હત્યા કરી. મોડલ ગુજરાત સરકારની પોલીસની નિષ્ક્રિયતા ને કારણે સમગ્ર ભારતમાં ગુજરાતને કલંકિત કરેલ છે. ગુજરાતના હોમ ડિપાટઁમેન્ટન ને કેન્સરની સાથે લકવો થઈ ગયો છે. જેથી ગુજરાત ની કાયદા વ્યવસ્થા કથળી ગઇ છે.
        ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રિબા વાઘેલા તેમજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા એ નિભઁયા હત્યાકાંડ ના આરોપીઓ જેમ ફાંસીની સજા પડેલ તેમ ગુજરાતની દિકરીના ગુનેગારોને ફાંસી સજા માંગ કરી. કાજલ રાઠોડ ને શ્રધ્ધાંજલિ આપેલ હતી. આ શ્રધ્ધાંજલિ કાયઁક્રમમા કોંગ્રેસ ના તમામ આગેવાનો તેમજ સમગ્ર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment