ડુંગળી ના બિયારણ થયા છે કાળા બજાર ના ભાવ ખેડુતો થયા નારાજ

અમરેલી,

તા.૩૦ ના હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં લયને વાત કરીયે તો વરસાદ ના કારણે ખેડુતો ના ઉભા પાકો મા થયું છે. લાખોનુ નુકશાન જેવા કે તલી ના પાકો સોયાબીન , કપાસ જેવા પાકની અંદર કાય પણ પ્રકારનુ ફાલ ન દેખાતા કિશાનો થયા નારાજ.
જ્યારે બિજા વાવેતર ની વાત કરીયે તો ડુંગળી ના બિયારણ મા થાયા ભાવ માં કડાકા ત્યારે ખેડુતો બિયારણ ના ભાવ કાળા બજાર ના લિધે મુંઝાયા છે. કઈ રીતે કરવું વાવેતર ત્યારે તંત્ર ઘોર નિદ્રામાં પોઢી રહ્યું છે અને કિશાનો સામે જે અન્યાય થાય છે. તેની કોય પણ પ્રકારની તપાસ કે સેકિગ નથી કરતા તેનું ગમે તે સડયંત્ર હોવું જોઈએ. જેમ કે કુકાવાવ વડીયા તાલુકાના ખેડૂતો કેતન ભાઈ પાનસુરીયા, ઘનશ્યામભાઈ બોરડ, રાજેશભાઈ વાસોલિયા, જીતુભાઈ હરખાણી અને કુકાવાવ વડીયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ બીપીનભાઈ કોટડીયા તંત્રને જાગૃત થવા કરી અપીલ.

રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી

Related posts

Leave a Comment