વેરાવળ,
વેરાવળ મા રચનાત્મક સમિતી દ્વારા વેરાવળ ના 80 ફૂટ ના રોડ થી સોમનાથ ટોકીઝ સૂધીમા આવેલ સોસાયટી ના મુખ્ય પ્રાણ પ્રશ્રોની રજુઆતમાં તા.18/8/20 ના રોજ ગૂજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સીયલ બોર્ડ ગાંધીનગર ને લેખીત રજુઆત કરવામાં આવેલ અને તેની નકલ ગીર સોમનાથ જિલ્લા ના કલેકટર મહોદય ગૂજરાત રાજયના મૂખ્ય મંત્રી જૂનાગઢ લોકસભા ના માનનીય સંસદ સભ્ય સોમનાથ વિધાનસભાના ના માનનીય ધારાસભ્ય ને નકલ રવાના કરવામા આવેલ.
આજ દિવસ સૂધી આ રજૂઆત તો નો કોઈ જવાબ ન આવતા સ્થાનીક કક્ષા એ મ્યુનિસિપાલટી નામાનનીય ચીફ ઓફિસર મહેતા મ્યુનિસિપાલટી પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સૂયાણી તેમજ લોખચના પ્રાણ પ્રશ્રો માટે હમેશા જાગૃત એવા વેરાવળ સીટી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી.પરમાર ની રૂબરૂ મુલાકાત કરી દીલીપ ભાઈ નાથાણી, ફારૂક ભાઈ પેરેડાઈજ ઈમરાન ભાઈ જમાદાર, આરીફ ભાઈ સીલવર, અબાસ ભાઈ પેઇન્ટર, સાજીદ ભાઈ ગેરેજ વાણા, સલીમ ભાઈ સોડાવાણા, સલીમ ભાઈ કટોરી એ રજૂઆત કરેલ. આ તકે સર્વે સતાધીસો દ્વારા ધ્યાન પૂર્વક સાંભળી સારો એવો પ્રતિસાદ આપવામા આવેલ અને આ સમસ્યાનું તાત્કાલિક નીવારણ લઈ આવાની બાંહેધરી આપેલ અને હાલમા આ વિસ્તાર મા જે પાણી ભરાય ગયેલ છે તેનો નીકાલ કરવાની પંપીંગ મસીન લગાડી તાત્કાલિક ધોરણે આ વરસાદી પાણી બહાર નીકાળવાનૂ કામ ચાલૂ કરવામા આવેલ. આ સમીતી ના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ છે કે જો ઊપર ના સર્વ પશ્રો નો તાત્કાલિક ધોરણે નીરાકરણ કરવામાં નહી આવે અને આ સમસ્યા કાયમી ધોરણે આવી જ રીતે ચાલૂ રહેશે તો આ વિસ્તાર ના લોકો માટે ઉચ્ચ કક્ષા એ જેવી રીતે રેલવે બ્રીજ માટે કાયદાકીય લડત કરી આ બ્રીજ પાસ કરાવેલ છે. તેવી જ રીતે આ સોસાયટી ઓ ના જેટલા પણ પશ્ર છે તેના માટે અદાલત ના દરવાજા ખટખટાવવા પડે તો પણ કાયદાકીય કાર્ય વાહી કરવા નૂ નકકી કરવામાં આવેલ.
રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ