આગામી 24 કલાકમાં મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હિન્દ ન્યુઝ, દાહોદ

      મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ના પગલે કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ

જિલ્લા વહીવટીતંત્ર અને તમામ સંબંધિત વિભાગો એલર્ટ મોડ પર; આપાતકાલીન સ્થિતિમાં જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમ, મહેસાણાના ફોન નં. 02762-222220 અથવા 02762-222299 પર સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ

હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવા, મોબાઇલ, ટોર્ચ, દવાઓ તથા જરૂરી સામગ્રી તૈયાર રાખવા તેમજ કોઈપણ આપત્તિ સર્જાય તો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ

Related posts

Leave a Comment