પાટણ જિલ્લામાં ૮૧૪ કેન્દ્રો પર અમલમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના

હિન્દ ન્યુઝ, પાટણ 

દૈનિક ૧,૦૫,૦૦૦ બાળકો પૌષ્ટિક અલ્પાહારનો લાભ લઈ રહ્યા છે: જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હેમાંગીની ગુર્જર

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના ખરેખર સરાહનીય” – આચાર્ય યજ્ઞેશ બારોટ

નાસ્તા પછી ભણવામાં વધુ ધ્યાન રહે છે*:*વિદ્યાર્થી અંશ અને દિવ્યાંગ

સરકારની પૌષ્ટિક અલ્પાહાર યોજના બાળકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ

 

Related posts

Leave a Comment