હિન્દ ન્યુઝ, બોટાદ
22 ડિસેમ્બર સ્ટાર્ટઅપ અને ઈનોવેશન દિવસ નિમિત્તે બોટાદના ‘આર્યા પોલી પ્લાસ્ટ’ સ્ટાર્ટઅપની પ્રેરણાદાયી કહાની
બોટાદ જિલ્લાનાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની આ સફળ કહાની એ દર્શાવે છે કે મજબૂત વિઝન, આધુનિક ટેક્નોલોજી અને સતત નવીનતા સાથે સ્થાનિક સ્તરે શરૂ થયેલાં ઉદ્યોગો રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે.
