હિન્દ ન્યુઝ, જૂનાગઢ
કાજુ પ્રોસેસિંગના બિઝનેસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા જૂનાગઢ નજીક ચોકી સોરઠના બે યુવાન. રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર પોલિસી ફોર એમએસએમઈ અંતર્ગત ₹25 લાખની લોન પર વ્યાજ સહાયનો લાભ મળ્યો.
રો કાજુનું સંપૂર્ણ પ્રોસેસિંગ, ગ્રેડિંગથી લઈને પેકિંગ અને શોર્ટિંગ કરી દેશભરમાં વેચાણ કરે છે. 300થી વધુ લોકોને રોજગારી મળી રહી છે.
