હિન્દ ન્યુઝ, ગાંધીનગર
બંધારણ દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બંધારણનું પૂજન અને આમુખનું સામૂહિક પઠન કર્યું.
ભારતનું બંધારણ દેશને આઝાદી અપાવનારા બાહોશ સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનતનું અર્ક છે: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
