અમદાવાદ વર્ષ-2030માં આયોજિત થનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે

હિન્દ ન્યુઝ, સ્કોટલેન્ડ

સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ,
કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની કરશે અમદાવાદ. ગ્લાસગ્લો, સ્કોટલેન્ડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે જાહેરાત કરાઇ.

અમદાવાદના આંગણે ‘કોમનવેલ્થ ગેમ્સ’ની શતાબ્દીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અથાક પ્રયાસોને વધુ મજબૂતી આપશે.

ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે : મુખ્યમંત્રી

Related posts

Leave a Comment