નર્મદાના નીરની ઉપલબ્ધતા અને સુશાસનની સફળ યોજનાઓ થકી કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યો સુરેન્દ્રનગર જિલ્લો

હિન્દ ન્યુઝ, નર્મદા

    દાડમ, ખારેક, અંજીર, દ્રાક્ષ, લીંબુ, જામફળ જેવા નવીનતમ પાકોનું વાવેતર; છેલ્લાં પાંચ વર્ષમાં ફળપાકના વાવેતર વિસ્તારમાં 40% અને ઉત્પાદનમાં 7%નો વધારો

આજે જિલ્લામાં ખેડૂતોએ નવીનતમ ટેક્નોલોજી અપનાવીને વિવિધ બાગાયતી પાકોનું વાવેતર શરૂ કર્યું છે. મુખ્યત્વે ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત દાડમનું ઉત્પાદન કરીને વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે : નાયબ બાગાયત નિયામક

ખેડૂતોને યોજનાકીય સહાય પૂરી પાડવામાં i-ખેડૂત પોર્ટલ મહત્ત્વની ભૂમિકા; આ પોર્ટલ થકી ખેડૂતો ઘરે બેઠા સરકારી યોજનાઓના લાભ માટેની અરજી કરી શકે છે

Related posts

Leave a Comment