સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન 

હિન્દ ન્યુઝ, રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૭૫મી જન્મજયંતીની ઉજવણી કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત

👉🏼 ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમ્યાન

૭૫ સ્થળોએ ૩૦ દિવસીય ઓબેસિટી-ફ્રી કેમ્પ યોજાવાનો છે! 

🔔 રાજકોટમાં ત્રણ સ્થળોએ આયોજિત કેમ્પનું આયોજન:

1️⃣ વિરાણી બહેરા-મૂંગા શાળા (ઢેબર રોડ)

2️⃣ ઇન્ડોર સ્ટેડિયમ (રામધણ નજીક, મવડી)

3️⃣ મલ્ટી એક્ટીવિટી સેન્ટર (મહિલા જીમ, નાના મૌવા સર્કલ)

📅 સમય: સવારે ૦૬:૩૦ થી ૦૮:૦૦

🌸 મુખ્ય હેતુ:

યોગાસન, પ્રાણાયામ અને યોગ્ય આહાર દ્વારા સ્થૂળતા દૂર કરવી અને આરોગ્યમય જીવનશૈલીને પ્રોત્સાહિત કરવી

🎯 કેમ્પમાં મળશે:

✔️ વ્યક્તિગત ડાયટ ચાર્ટ

✔️ રોજનું હર્બલ પીણું

✔️ ઓબેસિટી-ફ્રી રિપોર્ટ

✔️ આરોગ્યમય જીવન માટે માર્ગદર્શન

👉🏼 ✅ તમારું નામ નોંધાવવા માટે તરત જ રજિસ્ટ્રેશન કરો 👉🏼

🌐 https://forms.gle/JpEzUTWATiWsMP6y6

આ પ્રેરણાદાયક અભિયાનનો ભાગ બનીને આજે જ તમારી તંદુરસ્તી માટે એક પગલું આગળ વધો ! 

👉🏼 આજનો સમય છે પોતાને બદલવાનો! રજિસ્ટ્રેશન કરો અને ઓબેસિટી મુક્ત, સ્વસ્થ ગુજરાત માટે યોગમય માર્ગે આગળ વધો! 

Related posts

Leave a Comment