થરાદ,
થરાદ તાલુકાના દોલતપુરા ગામમાં શિવના મંદિરે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું. દોલતપુરા ના ધી, દુધ, મંડળી ના મંત્રી હેમજી ભાઈ પટેલ તથા ભીલ મગન ભાઈ અને બ્રાહ્મણ હીરજી ભાઇ અને કર્મીસીભાઈ પટેલ તથા બીજા પણ ગામ જનો ભેગા મળી ને શીવના મંદિરે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતુ.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ