મગ્ર રાજ્ય સહિત બોટાદ જિલ્લામાં પણ તા. ૩૧ મે નાં રોજ ‘ઓપરેશન શિલ્ડ’ના અભ્યાસનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ

   રાત્રિના ૮.૪૫થી ૯.૦૦ કલાક દરમિયાન ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટનું આયોજન

સાંજના ૪: ૩૦ વાગ્યાથી બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત મોકડ્રિલનું યોજાશે

મોકડ્રિલ દરમિયાન ઈમરજન્સી સેવાઓને કોઈ અસર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું

Related posts

Leave a Comment