હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનાં મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા તા.૨જી ઓક્ટોબર, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૯:૧૦ કલાકે ગાંધી સ્મૃતિની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ આપવાની સાથે મહાત્મા ગાંધી મ્યુઝિમની મુલાકાત લેશે તેમજ ભાવનગર શહેરમાં યોજાનારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે.